નીચેના દ્રાવણોમાં હાઇડ્રોજન આયન $[H^+]$ ની સાંદ્રતા ગણો: $(a)$ $0.001 \ M \ HNO_3$ $(b)$ $0.0001 \ M \ KOH$.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) $HNO_3$ એ પ્રબળ એસિડ છે,તેથી $[H^+] = [HNO_3] = 0.001 \ M = 1.0 \times 10^{-3} \ M$.
$(b)$ $KOH$ એ પ્રબળ બેઇઝ છે,તેથી $[OH^-] = [KOH] = 0.0001 \ M = 1.0 \times 10^{-4} \ M$.
પાણીના આયનીય ગુણાકારનો ઉપયોગ કરતા,$K_w = [H^+][OH^-] = 1.0 \times 10^{-14}$.
$[H^+] = \frac{K_w}{[OH^-]} = \frac{1.0 \times 10^{-14}}{1.0 \times 10^{-4}} = 1.0 \times 10^{-10} \ M$.

Explore More

Similar Questions

$4 \ g$ $NaOH$ ને $1000 \ mL$ દ્રાવણમાં ઓગાળવામાં આવે ત્યારે $H^{+}$ આયન સાંદ્રતા કેટલી હશે?

$0.001 \ mol$ પ્રબળ વિદ્યુત વિભાજ્ય $M(OH)_2$ ને ઓગાળીને $20 \ mL$ સંતૃપ્ત દ્રાવણ બનાવવામાં આવે છે. તેની $pH$ ગણો $(K_w = 1 \times 10^{-14})$.

$0.005 \ M \ NaOH$ દ્રાવણનો $pH$ કેટલો છે?

જો $0.4 \ g$ $NaOH$ એ $1 \ L$ દ્રાવણમાં હાજર હોય,તો દ્રાવણની $pH$ = .....

$25 \ ^oC$ તાપમાને $50 \ mL$ $0.2 \ M$ $HCl$ માં $100 \ mL$ $0.1 \ M$ $NaOH$ ઉમેરતા પરિણામી દ્રાવણની $pH$ ...... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo